કોર્પોરેશન ચૂંટણી: લાયકાતના પેરામિટર્સ વધુ બન્યા કડક, કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપી નેતાઓને ટિકીટ ના મળી શકે!

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોની લાયકાતના પેરામિટર્સ વધુને વધુ કડક જાહેર કરી રહ્યાં હોવાથી અમદાવાદમાં કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપ નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી … Read More

ચોંકવનારી ઘટનાઃ જજ પતિ સામે પત્નીએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ, વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સામાન્ય રીતે કોઇ પણ ફરીયાદ ફાઇલ કરે તો તે આગળ કોર્ટમાં જજ સામે જાય અને જજ તેને ન્યાય અપાવે પરંતુ જજ વિરુદ્ધ જ ફરીયાદ કરવામાં આવે તો..? … Read More

અમદાવાદથી ચાલતી કર્ણાવતી, સાબરમતી અને પટના એક્સપ્રેસના સમયમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા ફેરફાર

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદની 02933/02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, 09165/09166 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ, 09167/09168 અમદાવાદ – વારાણસી … Read More

અમદાવાદ સિવિલ ખાતે રસીકરણનો ત્રીજો દિવસઃ અત્યાર સુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો, કોઇને આડઅસર થઇ નથી!

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 22 જાન્યુઆરીઃ સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં પણ વિવિધ કેન્દ્રો પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે એશીયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ … Read More

અમદાવાદઃ જુહાપુરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર થયો જીવલેણ હુમલો, પોલીસકર્મી પર ચડાવી દીધી કાર!

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ કહેવાય છે કે પોલીસ ચોરને પકડે અને લોકોને સલામત રાખે, પરંતુ અહીં તો પોલીસ જ સલામત નથી. તાજેતરમાં અમદાવાદના જુહાપુરા ખાતે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ … Read More

ગુજરાત એટીએસએ એક કીલોગ્રામના માદક પદાર્થ મેથામ્ફેટાઇમાન સાથે એક યુવકને ઝડ્યો, જેની આંતરરાષ્ટ્રિય કિંમત રૂ. 1 કરોડ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ એટીએસ ગુજરાતના પો.ઇન્સ એચ.કે.ભરવાડ નાઓને બાતમી હકીકત મળી હતી કે, મુંબઇનો સુલ્તાન શેખ નામનો માણસ પોતા કબજામાં કેટલોક ગેરકાયેદસર પાસ વગર પરમીટનો માદક પદાર્થ મેથામ્ફેટાઇનનો જથ્થો રાખી … Read More

અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી ફરી કોરોના રસીકરણ શરુ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ અમદાવાદના Gcs હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે. વેક્સિન લેવા માટે હેલ્થ વર્કરનો ધસારો છે. સિનિયર તબીબોએ વેક્સિન લીધી છે. કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉકટર દિલીપ શ્રીનિવાસન અને ક્રિટિકલ … Read More

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો હોવાના અનુમાનથી લોકોમાં ભય, વન વિભાગે સીસીટીવી ચેક કરીને કર્યો ખુલાસો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મંદિરની આસપાસ દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલાં દિપડો ગાંધીનગરમાં પણ જોવા મળ્યો હતો. ગામના લોકોને ખુલ્લામાં નહિ સુવા અને … Read More

થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન પર અમદાવાદ પોલીસની બાજ નજર, 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થશે દંડ

અમદાવાદ,30 ડિસેમ્બર: 31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યું છે. શહેરમાં રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ … Read More

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યું સૂચન

અમદાવાદ, 29 ડિસેમ્બરઃનવા વર્ષનો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. 14 જાન્યુઆરીના રોજ ગુજરાતીઓનોસૌથી પ્રિય તહેવાર ઉત્તરાણ આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ ધાબા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે … Read More