નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-6 (Sudhani jindagini safar part-6)

સુધાની જિંદગીની સફર ભાગ-6 (Sudhani jindagini safar part-6) અંજલી એ તુષારને કહ્યું : સુધાના બંને બાળકો ભાઈ તમે સોંપી દો. તે કોના સહારે જીવશે?તુષારે કહ્યું : અંજલી તારો અને મારો … Read More

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-5 (Sudhani jindagini safar part-5)

Sudhani jindagini safar part-5: સુધા અને રીના વાતો કરતાં – કરતાં ઇન્ડિયા આવી પહોંચ્યા. ત્યાં આવીને રીનાએ સુધાને કહ્યું કે : લે મારો ફોન અને તું ઘરે વાત કરી શકે છે. … Read More

નવલકથા; Sudhani jindagini safar part-4: સુધાની જિંદગીની સફર (ભાગ-4)

સુધા રોહનને વારંવાર કહેતી હતી કે ગમે તે કરીને મને ઇન્ડિયા પહોંચાડવાની વ્યવસ્થા કરો તો સારી વાત છે. કારણ કે ત્યાં મારા પતિ મારા સાસુ – સસરા અને મારા બે … Read More

નવલકથા; Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3)

Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3) તુષારને જાણે દિલમાં ઉંડો આઘાત લાગી ગયો હોય એવું લાગ્યું. કારણ કે સુધાના બોસે કહ્યું : સુધા તો ખુશીથી કોઈ બીજા પુરુષ સાથે … Read More

The journey of Sudha life Part-2 નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-2

sudhani jindagini safar Part-2 એક દિવસ તુષારે મહેશને કોલ કરીને મળવા માટે હોટેલ પર બોલાવ્યો અને કહ્યું કે મારી પત્ની સુધાને કંપનીએ ક્યાં મોકલી હતી.મહેશે કહ્યું : તુષાર તારી પત્ની … Read More

An interesting story of Jia journey: જીયાની સફરની રસપ્રદ વાર્તા: ભાનુબેન પ્રજાપતિ

 An interesting story of Jia journey: એક સરસ મજાની નદી વહી જતી હતી. નદી કિનારે એક ગામ હતું. ચારે બાજુ લીલી વનરાઈ હતી એ બધાની વચ્ચે એક સુંદર વૃંદાવન જેવું … Read More

Confession of love: પ્રેમનો એકરાર

“પ્રેમનો એકરાર કરવો એટલે કે ‘વ્યક્તિ સાથે હળવું ,મળવું અને એની સાથે સમય વિતાવવા માટે એની હૂંફ મેળવવા માટે એની સામે વ્યક્ત કરતી વાણી એટલે પ્રેમનો પ્રતિકાર.. એક દિવસ રીટાએ … Read More