Budget session: ખેડૂત આંદોલન વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોનનો જ અંતર છે..!

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ સંસદના બજેટ સત્ર(Budget session)ને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં શનિવારે સર્વપક્ષીય બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસ(congress)ના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય, … Read More

કોર્પોરેશન ચૂંટણી: લાયકાતના પેરામિટર્સ વધુ બન્યા કડક, કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપી નેતાઓને ટિકીટ ના મળી શકે!

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોની લાયકાતના પેરામિટર્સ વધુને વધુ કડક જાહેર કરી રહ્યાં હોવાથી અમદાવાદમાં કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપ નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી … Read More

આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બીજેપી ઇલેક્શન મોડમાં

ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ રાજ્યમાં યોજાનાર મહાનગરની ચૂંટણીને લઈને પક્ષના નિરીક્ષકો તથા ચૂંટણી પ્રક્રિયાની  બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં … Read More

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી, 21 અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી- 1 ફેબ્રુઆરીએ જાહેરનામુ થશે પ્રસિદ્ધ

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. … Read More

રામ મંદિર નિર્માણ માટે પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદે ગૌતમ ગંભીરે આપ્યું આટલુ મોટુ દાન

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે દાન આપનારાઓ લાઇન લાગી છે. ઉદ્યોગપતિ, ફિલ્મી સિતારા અને રમત જગતના લોકો આર્થિક રીતે સહાયતા કરવા માટે આગળ આવી રહ્યાં … Read More

વેક્સિનને લઇને મોટા સમાચારઃ બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ લેશે રસી

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કહેરનો અંત આવતો જણાય છે. સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરુ થઇ છે, તો બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો પણ નોંધાયો છે. … Read More

ક્રેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાતમાં આગમન, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણનો તહેવાર

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના તહેવાર નિમિતે આજે અમદાવાદ આવશે. અમિત શાહ અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરશે. આવતી કાલે ઉત્તરાયણના દિવસે તેઓ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં … Read More

AMC ચૂંટણીની 10 થી 15 દિવસમાં થશે જાહેરાતઃ ભાજપ-કોગ્રેસ સહિત આપ અને ઔવૈસીએ ચુંટણીની તૈયારી શરુ કરી

અમદાવાદ, 05 જાન્યુઆરીઃ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની જાહેરાત આગામી 10થી 15 દિવસમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને સમાંતર આપ … Read More

ખેડૂત આંદોલનથી રાજનાથ સિંહ નારાજ, નેતાઓને મોંઢા બંધ રાખીને ખેડૂતોને સન્માન આપવાની આપી સલાહ

નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા અંગે ખેડૂતોના આગેવાનોએ સરકાર સાથે વાતચીત પણ કરી છે. જો કે કોઇ ઉકેલ આવ્યો નથી. હવે … Read More

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

ભરુચ,29 ડિસેમ્બરઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. … Read More