BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે

ગાંધીનગર, 20 મેઃBIG NEWS: ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ હવે બ્લેક ફંગસનો પણ ખતરો વધ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના … Read More

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!

ગાંધીનગર, 20 મેઃ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી … Read More

હવે તો હદ થઇ: આ રાજ્યમાં કોરોનાના કહેર સામે રક્ષણ મેળવવા `કોરોના દેવી'(Corona devi)ની મંદિરમાં કરવામાં આવી સ્થાપ્ના,રોજ થાય છે પૂજા- જુઓ વીડિયો

જાણવા જેવુ, 20 મેઃ કોરોનાનો કહેર આખા દેશમાં વરસી રહ્યો છે. કોરોનાના કારણે રોજ લોકોની મોત થઇ રહી છે. તેવામાં દેશના એક રાજ્યના લોકો કોરોનાને દેવી બનાવીને તેની પૂજા કરે … Read More

નેપોટિઝમ(Nepotism) મુદ્દે રણબીર, કરીના અને કરિશ્માની બહેને આપ્યું મોટુ નિવેદન- જાણો શું કહ્યું રિદ્ધિમા કપૂરે..!

બોલિવુડ ડેસ્ક, 20 મેઃ બોલિવુડમાં નેપોટિઝમ(Nepotism)નો મુદ્દો હમણાનો જીવત જ રહેવા લાગ્યો છે. દર વર્ષે અનેક સ્ટાર્સ કિડ બોલિવુડમાં ડેબ્યુ કરે છે. ગત વર્ષે સુશાંતના આપઘાત બાદ દેશભરમાં સ્ટાર સંતાનો … Read More

કોરોનાના કપરા સમયમાં ૧૫ વર્ષ જૂની આ એરલાઇન્સએ રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો કર્યો નિર્ણય – વાંચો શું છે મામલો

બિઝનેસ ડેસ્ક, 20 મેઃ કોરોનાના કપરા સમયમાં વાડિયા ગ્રુપની ૧૫ વર્ષ જૂની એરલાઇન્સ ગોએરે રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ઓછા ખર્ચે પ્રવાસ કરાવવા બદલ જાણીતી એરલાઇન ગોએર હવે ગો … Read More

Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 20 મે: કોરોનાના કહેરની વચ્ચે ICMRએ મહત્વનો નિર્ણય કર્યો છે. ICMR દ્વારા કોવિડ-19 હોમ ટેસ્ટિંગ(Covid-19 home testing) કિટને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિટ એન્ટીજન ટેસ્ટ કિટ ટેક્નિકનો … Read More

સીએમ કેજરીવાલે સિંગાપુર(Singapore)ને લઇ આપ્યુ મોટુ નિવેદન, સિંગાપુરે આપત્તિ જતાવી તો વિદેશ મંત્રી એ કરવી પડી ચોખવટ- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 20 મેઃ કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુર (Singapore)ના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે … Read More

દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક

નવી દિલ્હી, 19 મેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19(covid medicine) સંચાલન માટે … Read More

Information about vaccine: પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હોય, સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી કે નહીં? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે

NEGVAC દ્વારા કરવામાં આવેલી નવી ભલામણો અનુસાર(Information about vaccine), બીમારીમાંથી સાજા થયા પછી 3 મહિના સુધી કોવિડ-19 રસીકરણ મુલતવી રાખવું જો પહેલા ડોઝ પછી કોવિડનો ચેપ લાગ્યો હોય તો, કોવિડ-19 … Read More

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય … Read More