રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી(Election)નું મતદાન સંપન્ન, સરેરાશ 45.64 ટકા મતદાન

ગાંધીનગર, 22 ફેબ્રુઆરીઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી(Election)નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. જેમાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. જે 2015ની ચૂંટણીની સરખામણીમાં  માત્ર 0.17 ટકા ઓછુ છે. સૌથી વધુ જામનગરમાં … Read More

Election: મતદાન કરવા પહોંચી અભિનેત્રી આરોહી પટેલ, તારક મહેતા ફેમ સુંદરે પણ લોકોને વોટ આપવાની કરી અપીલ

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ રાજ્યમાં આજે 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં મતદાન(Election) યોજાઈ રહ્યું છે. ઘણા નાગરિકો મતદાન આપવામાં આડસ કરતા હોય છે, પરંતુ આ વર્ષે આડસને … Read More

સીએમ વિજય રુપાણી(CM Vijay Rupani)નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, રાજકોટ જઇ મતદાન કરશે!

ગાંધીનગર, 21 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM Vijay Rupani) આજે રવિવારે તા.ર૧ ફેબ્રુઆરી-ર૦ર૧ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ … Read More

Election: પિતાપુત્ર બંને જુદાં જુદાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત, બંને એ નિભાવી મતદાનની કરવાની ફરજ

Election:પાર્થ અગ્રવાલ કહે છે કે આ ઇજા તો છ મહિનામાં મટી જશે પણ મતદાન ન કરું તો પાંચ વર્ષ નુકશાન સહન કરવું પડે અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ રોઝરી હાઇસ્કૂલના મતદાન(Election) મથકે … Read More

Election: ગૃહ મંત્રી મતદાન કરવા પહોંચ્યા અમદાવાદ, અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી(Election) યોજાઈ રહી છે. રાજ્યની 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી નેતા અમિત શાહ પણ … Read More

Election: BJP, RSS સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં થશે વ્યાપક દખલગીરી

Election: હોમગાર્ડઝ જવાનોના પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ અટકાવવા, દબાણથી મતદાન સહિતના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી. ગાંધીનગર, 18 ફેબ્રુઆરીઃ ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને … Read More

Election: વડાપ્રધાન મોદીની ભત્રીજીએ માંગી ચૂંટણી લાડવા ટિકિટ, જેને લઇ પીએમના ભાઇ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન

લોકશાહીમાં દરેકને ચુંટણી(Election) લડવાનો અધિકાર છેઃ પ્રહલ્લાદ મોદી ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ અમદાવાદમાં મનપાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલ્લાદ મોદીના પુત્રી સોનલે ટિકીટની માંગણી કરી છે. ત્યારે આ વિષત પર … Read More

આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બીજેપી ઇલેક્શન મોડમાં

ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ રાજ્યમાં યોજાનાર મહાનગરની ચૂંટણીને લઈને પક્ષના નિરીક્ષકો તથા ચૂંટણી પ્રક્રિયાની  બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં … Read More

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી, 21 અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી- 1 ફેબ્રુઆરીએ જાહેરનામુ થશે પ્રસિદ્ધ

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. … Read More

AMC ચૂંટણીની 10 થી 15 દિવસમાં થશે જાહેરાતઃ ભાજપ-કોગ્રેસ સહિત આપ અને ઔવૈસીએ ચુંટણીની તૈયારી શરુ કરી

અમદાવાદ, 05 જાન્યુઆરીઃ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની જાહેરાત આગામી 10થી 15 દિવસમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને સમાંતર આપ … Read More