નવી ટેક્નિકઃ નાક દ્વારા આપવામાં આવી શકે છે કોરોનાની રસી, આ કંપનીને સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ કોરોના સામેની લડાઈમાં ભારત સરકારે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને … Read More

શાકાહારી તથા આ બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોમાં કોરોનાનો ભય ઓછો જોવા મળ્યોઃ રિસર્ચ

નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને માત આપવા રસીકરણની પણ શરુઆત થઇ ગઇ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા … Read More

જામનગરમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રસીકરણ નો પ્રારંભ, પાંચ કેન્દ્રો પર આપવામાં રસી

અહેવાલઃ જગત રાવલ જામનગર, 16 જાન્યુઆરીઃ રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગરમાં કોરોનાની રસીકરણ નો પ્રારંભ થયો હતો. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં બે અને શહેર ના ત્રણ કેન્દ્રો મળી પાંચ કેન્દ્રો પર … Read More

વ્યવસ્થાઃ વેક્સિન લીધા બાદ જો આડઅસર અનુભવાય તો તાત્કાલિક કરશો સંપર્ક, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

અમદાવાદ,૧૬ જાન્યુઆરીઃ કોરાનની વેક્સિનને લઇને ઘણી બધી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખતા વ્યવસ્થાના ભાગ રુપે એએમસી એ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના … Read More

વીડિયો કોન્ફોન્સ દ્વારા વડાપ્રધાને કરાવ્યો મહાઅભિયાનનો પ્રારંભ, વેક્સીન પછી પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી, અફવાઓથી બચવાનું PM મોદીએ આપ્યુ સૂચન

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ આજથી દેશમાં કોરોના વાયરસના જંગ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ મહાઅભિયાનનો પ્રારંભકરાવી રહ્યા … Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 602 કેસ નોંધાયા અને 855 દર્દી થયા સાજા

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે, જી હાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 602 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓના મોત થયા છે. … Read More

દુનિયા નવ દેશોએ ભારત પાસે માંગી કોરોનાની વેક્સિન, ભારતની બે કોરોના રસીને આપવામાં આવી મંજૂરીઃ 16 જાન્યુઆરીથી રસીકરણનો આરંભ

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ કોરોના મહામારી બાદ વિશ્વના તમામ દેશો પોતાની રીતે કોરોનાની રસી શોધી રહ્યાં છે. તેવા ભારતની બે રસીને મંજૂરી મળી ગઇ છે. 16મી જાન્યુઆરીથી દેશમાં કોરોનાના રસીકરણનો … Read More

રિસર્ચઃ હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ 6 મહિના સુધી અનુભવે છે કોરોનાના લક્ષણો

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ કોવિડ-19ને લઇને તમામ લોકો ખૂબ જ પરેશાન છે. લોકોનું જીવન હવે પહેલા જેવુ સામાન્ય રહ્યું નથી. જે લોકોને કોરોના થયો હતો તેવા લોકો પણ હજી એકદમ … Read More

ચીનમાં આજે નવા 63 કોરોના કેસ આવ્યા, કેસ આવતાં ફરીથી લોકડાઉન

બીજિંગ, 08 જાન્ચુઆરીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સાથે જ વેક્સિનની આશા છે. ત્યારે ફરી એકવાર ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે ચીનમાં કોરોના વાઈરસ … Read More

ઉત્તરાયણ પર પ્રતિબંધ પર વેપારીઓનો વિરોધઃ પતંગ વેચનારા લોકોની આજીવિકા વિશે વિચારવા કોર્ટમાં અરજી

ગાંધીનગર, 08 જાન્યુઆરીઃ કોરોના કહેર વધવાના કારણે સરકારે કોવિડ 19ની ગાઇડલાઇન હેઠળ ઉત્તરાયણ પર પ્રતિબંધ પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે કરાયેલી અરજીનો વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ધ ગુજરાત પતંગ … Read More