Maru gaam corona mukat gaam: અરવલ્લી જિલ્લામાં વધતા કોરોના સંક્ર્મણ ને કારણે હવે આ તાલુકાના ગામડાના લોકો જાગૃત થયાં..!

કોરોનાનું સંક્ર્મણ પણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકશે આ ઉપરાંત ગામ(Maru gaam corona mukat gaam)માં ઉકાળાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી, 12 મેઃMaru gaam corona … Read More

રાજ્ય(Gujarat) સરકારનો મહત્વનો નિર્ણય: 36 શહેરોમાં તમામ પ્રતિબંધો યથાવત્ત, જાણો શું ખુલશે શું રહેશે બંધ

રાજ્યના(Gujarat) સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે:- મુખ્યમંત્રીશ્રી આ નિયંત્રણો દરમિયાન … Read More

ગુજરાત હાઇકોર્ટ(gujarat highcourt)નો રાજ્ય સરકારને નિર્દેશ, કહ્યું- લગ્નમાં 50 લોકોની પણ જરુર નથી…! વાંચો વધુમાં શું કહ્યું…

કોરોના મામલે લીધેલી સુઓમોટોનો મામલો, ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંદોબસ્ત કરવા DGPનો આદેશ હોસ્પિટલમાં આગની ઘટના બાદ કમિશનનું થાય છે ગઠન સોગંદનામાં મુદ્દે હાઇકોર્ટે(gujarat highcourt) વ્યકત કર્યો અસંતોષ સીલબંધ કવરમાં સોગંધનામું … Read More

8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ(night curfew)ની મુદ્દત કાલે થશે પૂર્ણ- વાંચો વિગતે માહિતી

અમદાવાદ, 11 મેઃ ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ (night curfew)ચાલી રહ્યો છે. જેની મુદ્દત કાલે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત … Read More

ધન્વંતરી હોસ્પિટલ(dhanvantari hospital) ખાતે સશસ્ત્ર દળની આ મેડિકલ ટીમ, કામગીરી બની વધુ ઝડપી- વાંચો વધુ વિગત

અમદાવાદ, 10 મેઃ અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ(dhanvantari hospital)માં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર … Read More

આ જિલ્લામાં નાગરિકો તરફથી મળ્યો સારો પ્રતિસાદ: ૧૧૧૫૮૧ લોકોએ વેક્સિન(covid-19 vaccine)નો ડોઝ લઈ પોતાને સુરક્ષિત કર્યા…

આજરોજ કલેક્ટર તાપીના અધ્યક્ષ સ્થાને અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મામ. કચેરી કુકરમુંડા ખાતે યોજવામાં આવેલ મિટીંગમા COVID-19 વેક્સીનેશન(covid-19 vaccine) બાબતે વિસ્તૃત સમજ આપી પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેક્સીનેશન માટે જાગૃત … Read More

મુખ્યમંત્રીના સ્થાને યોજાઇ હતી કમિટી બેઠક, મ્યુકરમાઈકોસિસ(Mucormycosis) રોગને લઇ લેવાયા મહત્વના નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 08 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસ(Mucormycosis)ના વધી રહેલા વ્યાપ અંગે પણ … Read More

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..! ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ … Read More

ગુજરાત કોગ્રેસ(gujarat congress) નેતાઓએ સીએમ રુપાણીને આવેદન પત્ર આપીને કરી આરોગ્ય સારવાર અંગે સુવિધાની માંગણી- વાંચો આવેદન પત્ર

પ્રતિ,શ્રી વિજયભાઈ રૂપાણી,માન. મુખ્યમંત્રીશ્રી,ગાંધીનગર, ગુજરાત. બાબત : હાલ કોરોનાની મહામારીથી સંપૂણ ધ્વસ્ત થયેલી આરોગ્ય વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તથા સારવાર અંગે સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબત. સ્નેહી શ્રી, કુશળ હશો,આપણે સૌ … Read More