મોદી સરકારની મોટી જાહેરાતઃ દેશભરમાં આ તારીખથી શરુ થશે કોરોનાનું વેક્સિનેશન

નવી દિલ્હી, 09 જાન્યુઆરીઃ કોરોનાની મહામારી બાદ વેક્સિનેશન અંગે પણ ઘણી ચર્ચા અને વિરોધ થયો છે. તેવામાં મોદી સરકારે જાહેરતા કરી કે દેશમાં રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌથી … Read More

ધો-10-12ની બોર્ડ પરીક્ષાર્થીની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા જ વિદ્યાર્થી રહેશે હાજર

ગાંધીનગર, 09 જાન્યુઆરીઃ કોરોનાને કારણે ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ પુરક પરીક્ષાઓ સહિતની રાજ્યવ્યાપી પરીક્ષાઓ બ્લોકદીઠ ૨૦ વિદ્યાર્થી સાથે લેવાઈ હતી અને આગામી બોર્ડ પરીક્ષાને લઈને ધો.૧૦-૧૨ સામાન્ય પ્રવાહ માટે … Read More

લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો થયો ભંગ, મહેમાન બનીને પહોંચી વડોદરા પોલીસ

વડોદરા, 07 જાન્યુઆરીઃ કોરોના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજી સરકારે સાવચેતી રાખવાનું કહ્યું છે. સરકારની અનેકવાર કરવામાં આવેલી જાહેરાત બાદ પણ લોકો સામાજિક પ્રસંગ યોજી લોકોને એકત્ર કરે છે. … Read More

2હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો

ગાંધીનગર, 07 જાન્યુઆરીઃ છેલ્લા 10 દિવસમાં વિવિધ રાજ્યોમાં 5 લાખ જેટલાં પક્ષીઓનાં આ વાયરસથી મૃત્યુ થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં પણ 53 પક્ષીઓના મૃત્યુ થયાં છે. જો કે તેમનામાં બર્ડ ફલૂ … Read More

ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ પશુઓની હત્યાના વધતા કિસ્સાને વિરામ આપવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાકક્ષર કર્યા છે. જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઇ કરેલ … Read More

બ્રિટનઃ કોરોનાના નવા સ્ટ્રેનનું સંકટ વધતા બોરિસ જોનસને જાહેર કર્યુ લોકડાઉન, સાથે આપી ગાઇડલાઇન

નવી દિલ્હી,05 જાન્યુઆરીઃ હજી, તો માંડ માંડ કોરોનાના કહેરના વાદળ ઓછા થતા જણાતા હતા તેવામાં ફરી વાર સંકટ આવેલુ જણાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા … Read More

ગુજરાત માટે સારા સમાચારઃ આ કંપનીને કોરોના રસીના ત્રીજા ટ્રાયલની સરકારે આપી મંજૂરી, વોલિન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ

અમદાવાદ,04 જાન્યુઆરીઃ વિશ્વભરમાં કોરોનાની મહામારીથી લોકો પરેશાન છે. દુનિયાના તમામ દેશો પોતાની રીતે વેક્સિન શોધી રહ્યાં છે તેવામાં ગુજરાત માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં … Read More

નિકાસ કર્તાઓને મોટી રાહત, હવે ટેક્સમાં થશે ફાયદોઃ વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે આર્થિક રીતે પણ નુકશાન થયું છે. વિશ્વનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. હવે સરકારે આર્થિક અર્થતંત્રને ઉચુ લાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર … Read More

ટેક્સપેયર્સ માટે સારા સમાચારઃ ઇન્કટેક્સ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ લંબાઇ,જાણો છેલ્લી તારીખ

બિઝનેસ ડેસ્ક,31 ડિસેમ્બરઃટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. પર્સનલ ઈનકમ ટેક્સ ફાઈલ કરવાની છેલ્લી વધારી દેવામાં આવી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020 સુધી હતી, જે હવે વધારી દેવામાં આવી છે. હવે … Read More

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના કરવાના બે દિવસ બાકી, હજી સુધી ફાઇલ નથી કર્યું તો આ રીતે કરો ઓનલાઇન ફાઇલ

બિઝનેસ ડેસ્ક, 29 ડિસેમ્બરઃ નાણાકીય વર્ષ 2019-20નો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે માત્ર બે દિવસનો સમય બાકી છે. અંતિમ સમયમાં આરટીઆર ફાઇલ કરવાથી બચવા માટે તમે આઇટીઆર પહેલા જ ફાઇલ કરી … Read More