ભેટઃ ભારત નિભાવી રહ્યું છે મિત્રતા, નેપાળ અને બાંગ્લાદેશ સહિત આ દેશોને મોકલી કોરોનીની રસી

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી ભારતની જેમ અન્ય દેશો પણ કોરોનાનો સામનો કરી રહ્યાં હતા. જેમાં હવે ભારતની રસી કારગર હોવાથી ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળને કોરોના … Read More

કરુણા અભિયાનઃ પતંગ દોરાથી 1468 પશુ-પક્ષીઓ ઘવાયા અને 37 પક્ષીઓએ જીવ ગુમાવ્યો, ડોક્ટરે કહ્યું લોક જાગૃતિના કારણે મૃત્યાંકમાં ઘટાડો

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ ઉત્તરાયણ પર્વે મુખ્યમંત્રીની પ્રેરણાથી અને રાજ્ય સરકારની જીવદયાની નીતિ હેઠળ પશુપાલન અને વન વિભાગના સંયુક્ત આયોજન અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓના સહયોગ થી દશ દિવસનું કરૂણા અભિયાન ૨૦૨૧ … Read More

નવી ટેક્નિકઃ નાક દ્વારા આપવામાં આવી શકે છે કોરોનાની રસી, આ કંપનીને સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ કોરોના સામેની લડાઈમાં ભારત સરકારે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને … Read More

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) માટે ૬૦૦૦ થી વધુ જગ્યાઓની ભરતીમાંથી P.T અને કલાના શિક્ષકોની બાદબાકી થતાં હજારો તાલીમાર્થી ઉમેદવારોમાં રોષ

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અલગ અલગ વિષયની ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી થનાર … Read More

વીડિયો કોન્ફોન્સ દ્વારા વડાપ્રધાને કરાવ્યો મહાઅભિયાનનો પ્રારંભ, વેક્સીન પછી પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી, અફવાઓથી બચવાનું PM મોદીએ આપ્યુ સૂચન

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ આજથી દેશમાં કોરોના વાયરસના જંગ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ મહાઅભિયાનનો પ્રારંભકરાવી રહ્યા … Read More

વેક્સિનને લઇ સરકારે જાહેર કરી ગાઇડલાઇનઃ કોણ રસી લેશે અને કોણ નહીં લઇ શકે તેની વિગતે આપી જાણકારી

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાન પહેલા સરકારે તેને લઇને ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં કોણ રસી નહી … Read More

ધોરણ 10-12 બાદ હવે સરકારે ITI શરૂ કરવાનો લીધો નિર્ણય

ગાંધીનગર, 14 જાન્યુઆરીઃ કોરોનાકાળ દરમિયાન અન્ય સંસ્થાઓની જેમ સરકારે ઔધ્યોગિક તાલીમ સંસ્થા(આઇટીઆઇ) પણ બંધ કરી હતી. હવે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે રાજ્ય સરકારે … Read More

સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે સમગ્ર વેપાર ધંધા ઠપ થયા હતા, તેવામાં શિક્ષકો માટે આશાની કિરણ દેખાઇ રહી છે. તાજેતરમાં રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી … Read More

પ્રારંભઃ આજથી રાજ્યમાં ધો- 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્ય શરુ, વિદ્યાર્થીઓને આવકારવા જિલ્લા પ્રમાણે મંત્રીઓની ફાળવણી

ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ કોરોનાના કહેરની વચ્ચે વર્ષ દરમિયાન બાળકોએ ઓનલાઇન જ સિક્ષણ લીધું છે. હવે આજથી ધો 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં … Read More

ગોવા સરકારે બનાવ્યો નિયમઃ જે કોઇ બીચ પર દારુ પીતા પકડાશે તો થશે આટલા રુપિયાનો દંડ

ગોવા, 09 જાન્યુઆરીઃ સામાન્ય રીતે દેશના દરેક ખૂણાથી લોકો ગોવા પરવા જવાનુ પસંદ કરે છે, તેનું એક કારણ દારુ પણ છે. હવે ગોવા સરકારે બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકો … Read More