Heavy rain forecast in gujarat: રાજ્યમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Heavy rain forecast in gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઇંચ વરસાદ પડ્યો છે ગાંધીનગર, 14 સપ્ટેમ્બર: Heavy rain … Read More
